Environmental Study
hard

કીટનાશક અને નીંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

કીટનાશકો એ બે કે તેથી વધુ પદાર્થોનું મિશ્રણ છે. તે તીડ અને તીતીધોડા જેવા અન્ય કીટકોનો નાશ કરવા ઉપયોગી છે.

દા.ત., એલ્ડીન અને ડેલ્ડીન નીંદણનાશકો એ એવા પદાર્થો છે કે જે નીંદણો નાશ કરવા વપરાય છે.

દા.ત., સોડિયમ ક્લોરેટ – $\mathrm{NaClO}_{3}$

સોડિયમ આર્સેનેટ – $\mathrm{Na}_{3} \mathrm{ASO}_{3}$

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.